નમસ્કાર મિત્રો હું ઘણા સમયથી મારો બ્લોગ અપડેટ નહોતો કરતો કારણ કે મને એમ હતું કે મારો બ્લોગ કોણ જુએ છે ? પણ એક દિવસ અમરેલી થી ફોન આવ્યો કે હું તમારો બ્લોગ જોવું છું. ત્યારે ઈચ્છા થઇ કે કોઈક તો જુએ છે. આભાર સહ ...

રવિવાર, 2 સપ્ટેમ્બર, 2012

શિક્ષક દિન પરિપત્ર -૧ 
શિક્ષક દિન પરિપત્ર -


કેન્સર થવાના કારણો,ઈલાજ  વગેરે બાબતો અંગેનું પ્રેઝન્ટેશન 
જયદીપકુમાર એસ.બારીયા  
પ્રેઝન્ટેશન ડાઉનલોડ કરવા અહી કલીક કરો.


તા.28/08/2012 ના રોજ બાયસેગ દ્વારા રોસ્ટરની જાણકારી માટે શિક્ષણવિભાગના અધિકારીશ્રીઓ દ્વારા માહિતી આપવામાં આવી તેની નોંધનીય બાબતો અત્રે આપવામાં આવી છે. માહિતી રોસ્ટર રજિસ્ટર તૈયાર કરવા મદદરૂપ થાય તે હેતુથી અહી આપવામાં આવી છે. નીચેની લિંક પર ક્લીક કરવાથી માહિતી જોઈ શકાશે. 
જીતુભાઈ પટેલ  (ગોઝારિયા)
રોસ્ટર રજિસ્ટર તૈયાર કરવા માટેની નોંધનીય બાબતો 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો