નમસ્કાર મિત્રો હું ઘણા સમયથી મારો બ્લોગ અપડેટ નહોતો કરતો કારણ કે મને એમ હતું કે મારો બ્લોગ કોણ જુએ છે ? પણ એક દિવસ અમરેલી થી ફોન આવ્યો કે હું તમારો બ્લોગ જોવું છું. ત્યારે ઈચ્છા થઇ કે કોઈક તો જુએ છે. આભાર સહ ...

કવિતાઓ ધોરણ-૧ થી ૮

આ કવિતાઓ શ્રી નરેન્દ્રભાઈ જાદવ ની સાઈટ પરથી મુકવામાં આવેલ છે.

અસત્યો માંહે થી પ્રભુ પરમ સત્યે તું લઇ જા.

આજની ઘડી તે રળિયામણી રે.ધોરણ-૭

એક જ દે ચિનગારી મહાનલ ધોરણ-૮

આભમાં ઝીણી ઝબુકે વીજળી  ધોરણ-૮ 

તને ઓળખું છું માં   ધોરણ-૮  

તેરી હૈ જમી  ધોરણ-૮  

ઉઠો ધારા કે વીરસપુતો ધોરણ-૮  

માં કહ એક કહાની  ધોરણ-૮  

બાળગીતો -કાવ્યો 






 
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો