નમસ્કાર મિત્રો હું ઘણા સમયથી મારો બ્લોગ અપડેટ નહોતો કરતો કારણ કે મને એમ હતું કે મારો બ્લોગ કોણ જુએ છે ? પણ એક દિવસ અમરેલી થી ફોન આવ્યો કે હું તમારો બ્લોગ જોવું છું. ત્યારે ઈચ્છા થઇ કે કોઈક તો જુએ છે. આભાર સહ ...

પી.ડી.એફ.ફાઈલો

રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો જુઓ.

ધોરણ-૧૦ અંગ્રેજી ના ખુબજ ઉપયોગી પ્રશ્નપત્રો અહી દીપકભાઈ પરીખ દ્વારા મુકવામાં આવેલ છે.જે ખુબ જ ઉપયોગી છે.આ પ્રશ્નપત્રો નો મહાવરો કરવાથી ગણો ફાયદો થાય તેમ છે.








ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો