નમસ્કાર મિત્રો હું ઘણા સમયથી મારો બ્લોગ અપડેટ નહોતો કરતો કારણ કે મને એમ હતું કે મારો બ્લોગ કોણ જુએ છે ? પણ એક દિવસ અમરેલી થી ફોન આવ્યો કે હું તમારો બ્લોગ જોવું છું. ત્યારે ઈચ્છા થઇ કે કોઈક તો જુએ છે. આભાર સહ ...

લોકગીત અને કાવ્યો

વેરણ ચાકરી
ગુલાબી કેમ કરી જશો ચાકરી
આજ રે સપના માં મેં તો ડોલતો ડુંગર
અચકો મચકો કા એલી
લવિંગ કેરી લાકડીએ રમે સીતાને માર્યા
મારે ટોડલે બેઠો મોર ક્યાં બોલે
હુ તો કાગળિયાં લખી લખી  થાકી
શેરી વળાવી સજ્જ કરૂ તમે ઘરે આવોને.
હ્મ્બો હમ્બો વિછુંડો 
આજરે સપના માં -૨  
પાટણથી પટોળા રુડા લાવજો.
વાદળલી વરસી રે
હું તો લેરિયું રે ઓઢી ને નીસરી રે.
સાગ રે સીસમ નો ઢોલિયો


આરતી  જગદંબા માં ની
વાદળલી વરસી રે
મારે તે ગામડે એક વાર આવજો.
માં પાવા તે ગઢ ઉતર્યા
તું કાળી ને કલ્યાણી રે માં
હે મારી મહીસાગર ની આરે  
અમે મૈયારા રે  
નાગર નંદજીના લાલ  
ખમ્મા મારા નંદજીના લાલ  
મારો સોનાનો, ઘડુલો  રે
ઝુલણ મોરલી વાગી રે રાજાના કુંવર 
કુમકુમના પગલા પડ્યા  
સાચી રે મારી સ્તરે ભવાની માં 
સોનાનો ગરબો શિરે-૧  
સોનાનો ગરબો શિરે-૨ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો