ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક ભરતી
નિયામકશ્રી-અનુસૂચિત જાતિ કલ્યાણ-ગુજરાત રાજ્ય -ગાંધીનગર
દ્વારા ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં ગણિત - રસાયણશાસ્ત્ર - ભોતિકવિજ્ઞાન - અંગ્રેજી અને મનોવિજ્ઞાન
વિષયના શિક્ષક ની કુલ ૪૯ જગ્યાની સીધી ભરતી આજ રોજ તા. ૧૭/૦૯/૨૦૧૨ ના
રોજ બપોરે ૨-૦૦
કલાકે ખુલનાર છે. તે માટે નીચેની લીંક પર ક્લીક કરી બપોરે ૨-૦૦ કલાક પછી ઓનલાઈન ફોર્મ ભરવું.
મિત્રો - લગભગ (અંદાજિત) તા. ૧૨/૧૨/૨૦૧૨ ના રોજ ચૂંટણી જાહેર થાયતો ૬૦ દિવસ અગાઉ આચારસંહિતા લાગુ પડે અને આચારસંહિતા વખતે નાણાકીય નિર્ણય લગભગ લઈ શકાય નહિ. કારણકે ૧૨/૧૦/૨૦૧૨ આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે. તેથી હવે સૌ મિત્રોએ ધોળા દિવસે તારા જોવાના. મોદી સાહેબે દરેક મિત્રોને હથેળીમાં ચાંદો બતાવ્યો છે.
સહાયકો માટે સમાચાર સુપ્રીમ કોર્ટ ની નવી સુનાવણી ની તારીખ ૧૨/૧૦/૨૦૧૨ આપવામાં આવી છે.જે બાબતની વિગત અહી આપવામાં આવી છે.
ડો.બાબાસાહેબ આમ્બેડકર વિષય પર નિબંધ સ્પર્ધા બાબત નો પરિપત્ર
તે અંગેની વધુ માહિતી માટે અહી કલીક કરો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો