નમસ્કાર મિત્રો હું ઘણા સમયથી મારો બ્લોગ અપડેટ નહોતો કરતો કારણ કે મને એમ હતું કે મારો બ્લોગ કોણ જુએ છે ? પણ એક દિવસ અમરેલી થી ફોન આવ્યો કે હું તમારો બ્લોગ જોવું છું. ત્યારે ઈચ્છા થઇ કે કોઈક તો જુએ છે. આભાર સહ ...

ગુરુવાર, 23 ઑગસ્ટ, 2012


માધ્યમિક શાળા ઓનલાઈન રજી.પરિપત્ર  pdf

 
ફોરેસ્ટ  આસીસટન્ટ ની ૧૭૦ ખાલી જગ્યાઓ રૂ.૫૩૦૦ ના માસિક ફિકસ વેતન થી ભરવાની છે.જેમાં એપ્લીકેશન કરવા માટે ૧૦/૦૯/૨૦૧૨ સુધી છેલ્લી તારીખ છે.તો અહી કલીક કરી એપ્લાય કરો. લાયકાત ધોરણ-૧૨ પાસ અથવા સમકક્ષ. ઉમેદવાર પોતાનો પાસપોર્ટ સાઈઝ નો ફોટો અપલોડ કરવા માટે 15kb થી વધારે સાઈઝ ના હોય તેવો ફોટો સ્કેન કરી અપલોડ કરવાનો છે.તો ટે પણ તૈયાર કરીને ફોર્મ ભરવા બેસવુંઅને ફોરેસ્ટ ગાર્ડ આસીસ્ટંટ ની એપ્લીકેશન કરવા માટે અહી કલીક કરો.




 અરવિંદ ગુપ્તા ની સાઈટ જોવાનું નાં ચૂકશો.
 વેસ્ટમાંથી બેસ્ટ (ચિત્રો)
વેસ્ટમાંથી બેસ્ટ (ફિલ્મ સાથે વિવિધ ભાષામાં )


CENTRAL  TEACHER ELIGIBILITY TEST ( CTET) NOVEMBER-2012 ના  ફોર્મ ભરવા અહી કલીક કરો. ફોર્મ ભરવાની તારીખ :-૦૧/૦૮/૨૦૧૨ થી ૩૧/૦૮/૨૦૧૨  અને પરીક્ષા તારીખ:-૧૮/૧૧/૨૦૧૨ .


સહાયકો અંગે નો સુપ્રીમ કોર્ટ નો નિર્ણય તારીખ - ૦૭/૦૯/૨૦૧૨ સુધી મુલતવી રાખવામાં આવ્યો છે.જે અહી કલીક કરી જોઈ શકો છો.
અને  સુપ્રીમ કોર્ટ ની લીંક અહી મુકવામાં આવી છે.કલીક કરી સીધા સુપ્રીમકોર્ટ ની ઓફિસિઅલ વેબસાઈટ પર જઈ શકાશે.અને કેશ નંબર નાખી ને કેસની વધુ વિગતો જાણી શકાશે.
અને  સીધા કેસનંબર નાખવા માટે ની લીંક અહી કલીક કરી જઈ શકાશે.

ઓજસ પર ઓનલાઈન   એપ્લીકેશન કરવા માટે અહી કલીક કરો.-૧ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો