નમસ્કાર મિત્રો હું ઘણા સમયથી મારો બ્લોગ અપડેટ નહોતો કરતો કારણ કે મને એમ હતું કે મારો બ્લોગ કોણ જુએ છે ? પણ એક દિવસ અમરેલી થી ફોન આવ્યો કે હું તમારો બ્લોગ જોવું છું. ત્યારે ઈચ્છા થઇ કે કોઈક તો જુએ છે. આભાર સહ ...

સોમવાર, 8 એપ્રિલ, 2013



ખાતાકીય પરીક્ષા વર્ગ-૩ (મદદ. શિક્ષણ નિરીક્ષક, મદદ. શિક્ષક, પંચાયત સંવર્ગના મદદ. જિલ્લા શિક્ષણ નિરીક્ષક, વિસ્તરણ અધિકારી-શિક્ષણ અને કેળવણી નિરીક્ષક)-૨૦૧૩નું જાહેરનામું & શિક્ષણ વિભાગનું જાહેરનામું તેમજ અરજી પત્રક.

CCC પરીક્ષા ની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે પરિપત્ર મુજબ ૩૧/૦૩/૨૦૧૩ થી મુદત વધારી ૩૦/૦૬/૨૦૧૩ કરવામાં આવી.પરિપત્ર જોવા માટે નીચે ક્લિક કરો.


 

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે ની પસંદગી સમિતિ, શિક્ષણ વિભાગ,ગુજરાત રાજ્ય શિક્ષણ સહાયક ની ભરતી માટે એપ્લીકેશન કરવા અહી ક્લીક કરો.

ખાલી જગ્યાની યાદી

Notification No: GH/SH/6SMS-1011-258-G1 dated 2nd April,2013 (વય મર્યાદા અને લાયકાત અંગેનું જાહેરનામું)

GR No: CRR-10-2007-120320-G.5 dated 13th August, 2008 (કમ્પ્યુટર અંગેનું બેઝીક નોલેજ નક્કી કરવા બાબત)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો