નમસ્કાર મિત્રો હું ઘણા સમયથી મારો બ્લોગ અપડેટ નહોતો કરતો કારણ કે મને એમ હતું કે મારો બ્લોગ કોણ જુએ છે ? પણ એક દિવસ અમરેલી થી ફોન આવ્યો કે હું તમારો બ્લોગ જોવું છું. ત્યારે ઈચ્છા થઇ કે કોઈક તો જુએ છે. આભાર સહ ...

રવિવાર, 28 જુલાઈ, 2013

અમારી નવી વેબસાઈટ (બ્લોગ) www.bariyajaydeep.blogspot.in જોવા માટે અહી ક્લિક કરો.

BRECKING NEWS

સરકાર હજુ ધોરણ ૯ કે ૧૦ નો વર્ગ ઘટે તો સહાયકો ને રક્ષણ મળે કે ન મળે તેની ચોખવટ આ પરીપત્ર મા દેખાતી નથી.

(Nikhilbhai R.Patel)                                                                  (Jitendra Ptael,Gozaria.)



Next date of listing  supreme court sahayak fix pay case  is 13/08/2013

૧૩/૮/૨૦૧૩ એ ફાઇનલ કેસ ડિસ્પોઝલ તારીખ છે જેથી ૧૩/૮/૨૦૧૩ એ હકારાત્મક કે નકારાત્મક નિર્ણય આવવાની શક્યતા દેખાઇ રહી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો