નમસ્કાર મિત્રો હું ઘણા સમયથી મારો બ્લોગ અપડેટ નહોતો કરતો કારણ કે મને એમ હતું કે મારો બ્લોગ કોણ જુએ છે ? પણ એક દિવસ અમરેલી થી ફોન આવ્યો કે હું તમારો બ્લોગ જોવું છું. ત્યારે ઈચ્છા થઇ કે કોઈક તો જુએ છે. આભાર સહ ...

બુધવાર, 24 ઑક્ટોબર, 2012

ગુજરાતી ભાષા ને કોમ્પુટરમાં લખવાનો જુદો જ અનુભવ કરો.અંગ્રેજીમાં જે શબ્દ લખો તેનું આપમેળે  ગુજરાતી થઇ જશે.જે ઈન્ડીક કરતા પણ કઈંક અલગ છે.જેને ડાઉનલોડ કરી ને ઇન્સ્ટોલ કરી દેવું.અને Alt+Shift  કી દબાવી લખવાનું શરુ કરો.અને આનંદ અનુભવો.

ડાઉનલોડ કરવા માટે અહી ક્લીક કરો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો