નમસ્કાર મિત્રો હું ઘણા સમયથી મારો બ્લોગ અપડેટ નહોતો કરતો કારણ કે મને એમ હતું કે મારો બ્લોગ કોણ જુએ છે ? પણ એક દિવસ અમરેલી થી ફોન આવ્યો કે હું તમારો બ્લોગ જોવું છું. ત્યારે ઈચ્છા થઇ કે કોઈક તો જુએ છે. આભાર સહ ...

મંગળવાર, 18 સપ્ટેમ્બર, 2012

આજના ખુશ ખબર 

ધોરણ ૬ થી ૮ માં વિદ્યાસહાયક પ્રાથમિક શિક્ષકોની કુલ ૮૮૦૦ શિક્ષકોની ભરતી ( ગણિત - વિજ્ઞાન  ૩૦૦૦ શિક્ષકો -  ભાષાઓના ૨૩૦૦ શિક્ષકોની જગ્યાઓ તથા સામાજિક વિજ્ઞાનના કુલ ૩૫૦૦ શિક્ષકો)ની  ભરતી તા. ૨૮/૦૯/૨૦૧૨ સવારે ૯ -૦૦ કલાકથી તા. ૧૦/૧૦/૨૦૧૨ ના રોજ બપોરે ૩-૦૦ કલાક સુધી www.vidyasahayakgujarat.org    www.ptcgujarat.org પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે આ વેબસાઈટ જોતા રહેવું.
ઓનલાઈન  એપ્લીકેશન કરવા માટે અહીકલીક કરો.


વિદ્યાસહાયક ૨૦૧૨ અરજીપત્રક (તા.૨૮-૯-૨૦૧૨ સવારે ૧૦:૦૦ કલાકથી ભરી શકાશે.)

જાહેરાત

ઠરાવો
ખાલી જગ્યાઓની યાદી(જીલ્લા શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ)
ખાલી જગ્યાઓની યાદી (જીલ્લા શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ)

ખાલી જગ્યાઓની યાદી(નગર શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ)

ખાલી જગ્યાઓની યાદી (નગર શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ)

ભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી(જીલ્લા શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ)

ભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી (જીલ્લા શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ)

ભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી(નગર શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ)

ભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી (નગર શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ)


ચુંટણીકાર્ડમાં પોતાનું નામ અથવા નંબર દાખલ કરી વિગતો જાણો.
 


ધોરણ-૧૦ (એસ.એસ.સી.)માર્ચ-૨૦૧૩  ઓનલાઈન ફોર્મ (આવેદનપત્રો) ભરવા અંગે બાયસેગ પર કાર્યક્રમ નિહાળવા બાબત.

આદિજાતિ વિદ્યા વિકાસ અને સર્વ સાક્ષરતા અભિયાન ,ગાંધીનગર

શિક્ષા  સર્વેયર (S.S.C/H.S.C)

સુપરવાઈઝર  ( GRADUATE )

વિદ્યા સહયોગી  ( P.T.C./C.P.Ed./A.T.D)

શિક્ષા સહયોગી  (B.Ed./ B.P.Ed.)

ફીલ્ડ ઓફિસર  ( B.S.W./M.S.W.)

કોમ્પ્યુટર  શિક્ષક  ( B.C.A./B.B.A./PGDCA)


ઉપરોક્ત  લીંક પરથી એપ્લીકેશન ફોર્મ ના ખુલે તો નીચે આપેલી લીંક પર કલીક કરી એપ્લીકેશન ફોર્મ ભરી શકાશે.
 

આદિજાતિ વિદ્યા વિકાસ અને સર્વ સાક્ષરતા અભિયાન ,ગાંધીનગર


Last Date Of the Form Submission is 30/9/2012

         

ફોર્મ ભરવા માટે મહત્વપૂર્ણ સૂચના ડાઉનલોડ કરો



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો